Skip to main content
Settings Settings for Dark

પાટણઃ કલેક્ટરની અધ્યક્ષતામાં 880 વિદ્યાર્થીઓને ચપ્પલનું વિતરણ કરાયું 

Live TV

X
  • રાજ્યમા કાળજાળ ગરમી વચ્ચે પાટણના સાંતલપુર વિસ્તારમાં દીકરીઓને ચમ્પલ વગરની જોઈ પાટણ જિલ્લા વિકાસ અધિકારીએ કલેકટરની અધ્યક્ષતામાં ચાલતી ઓફિસર ક્લબ માં આ અંગે પોતાનો વિચાર મૂકી અને સૌએ પાટણના ગરીબ વિસ્તારની ચાર શાળામાં 880 વિધ્યાર્થીઓ સુધી ચમ્પલ આપવા અંગેનો  પ્રોજેક્ટ અમલમાં મૂક્યો. 

    આ સત્કાર્યમાં પ્રયાસ ફાઉન્ડેશન પણ જોડાયું હતું.લ આ  પ્રોજેક્ટની શરૂઆત  પાટણની ઠક્કરબાપા સ્કૂલથી ગૂજરાત સ્થાપના દિનથી કરાઈ છે, ત્યારે  ઠક્કરબાપા શાળામાં જિલ્લા વિકાસ અધિકારી ડી કે પારેખ , પ્રાંત ડી બી ટાંક , ખેતીવાડી અધિકારી શૈલેષભાઇ, પ્રયાસ ફાઉન્ડેશનના પારસભાઈ સહિતના અધિકારીઓ એ પાટણમાં આજે 800થી વધુ બાળકોને ચપ્પલ  ઉપરાંત પક્ષીઓ માટે માળા અને પાણીના કૂંડા પણ વિતરણ કર્યા  હતા. ત્યારે શાળામાં ભણતી બાળાઓ પણ આજના દિનને સારો દિવસ માની અધિકારીઓનો આભાર માની રહી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply