Skip to main content
Settings Settings for Dark

પાલિતાણા તાલુકાનાં હણોલમાં રાત્રી ગ્રામસભા કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ

Live TV

X
  • ભાવનગર જિલ્લાનાં મૂલાકાતે પધારેલ કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો.મનસુખઇ માંડવીયાની અધ્યક્ષતામાં પાલિતાણા તાલુકાનાં હણોલ ગામે રાત્રી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયાએ આ અવસરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનું અમલીકરણ, ગામમાં થઈ રહેલા વિકાસના કામોની ચર્ચા તેમજ ગામની સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

    આ સભામાં જિલ્લા કલેકટર આર. કે. મહેતા, પ્રાંત યુવરાજ સિદ્ધાર્થ સહિતનાં પદાધિકારીઓ, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply