પાલીતાણાના હણોલ ખાતે આયોજિત ત્રિદિવસીય આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026ની ઉજવણી
Live TV
-
પાલીતાણાના હણોલ ખાતે આયોજિત ત્રિદિવસીય આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026 ના બીજા દિવસે સાંસદ અરુણ ગોવિલ પૂર્વ ક્રિકેટર કપિલ દેવ, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા, તેમજ ડૉ. મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો અને વિદેશી પતંગવીરોનું સન્માન કર્યું હતું.
