પાસ કન્વિનર હાર્દિક પટેલનો વિધિવત કોંગ્રેસમાં પ્રવેશ
Live TV
-
આજે અમદાવાદ ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં પાટીદાર અને યુવા નેતા હાર્દિક પટેલે પણ ભાગ લીધો હતો.
પાસના કન્વિનર હાર્દિક પટેલ પણ વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લીધો હતો અને બાદમાં તેમણે કોંગ્રેસની જનસંકલ્પ રેલીને સંબોધી પણ હતી.
તાજેતરમાં જ હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે હાર્દિક પટેલને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં વિધિવત પ્રવેશ કરાવ્યો હતો.
