Skip to main content
Settings Settings for Dark

પીપાવાવ ખાતે વિશ્વનો સૌથી મોટો ઓફશોર પ્લાન્ટ કાર્યાન્વિત કરવાની જાહેરાત

Live TV

X
  • એક હજાર મેગાવોટનો પીપાવાવ ખાતે વિશ્વનો સૌથી મોટો અને મહત્વકાંક્ષી એવો ઓફશોર પ્લાન્ટ કાર્યાન્વિત કરવાની ગુજરાત સરકારની જાહેરાત.જ્યારે ધોલેરા ખાતે પાંચ હજાર મેગાવોટનો સોલર પાર્ક પણ સ્થાપવાની જાહેરાત. બીન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે રોજગારીની ઉત્તમ તકો આપશે સરકારના બંને પ્રોજેક્ટ.

    વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019 અંતર્ગત યોજાનારી સેમિનારની વિગતો આપવા માટે રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજગોપાલે યોજી હતી. ગાંધીનગર ખાતે યોજાયેલી આ પત્રકારમાં વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે ,પેરિસ સમજૂતી મુજબ વર્ષ 2022 સુધીમાં દેશમાં 175 ગીગીવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદન કરવાનું લક્ષ્ય રોકાણકારો માટે નવી ક્ષિતીજો ઉભી કરશે.

    તેમણે જાહેરાત કરતાં કહ્યું હતુંકે પીપાવાવ ખાતે વિશ્વનો એક હજાર મેગાવોટ પવન ઉર્જાની ક્ષમતા ઓફશઓર પ્લાન્ટ કાર્યાન્વિત થશે.જ્યારે ધોલેરા ખાતે પાંચ હજાર મેગાવોટનો સોલાર પાર્ક સ્થાપવાની પણ રાજ્ય સરકારે જાહેરાત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply