ભચાઉના અકસ્માતમાં મૃતકોના પરિજનોને 5 લાખની સહાયની જાહેરાત કરતા CM
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ભચાઉં નજીક થયેલા ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારના ઘરે પહોંચ્યાં
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગઇકાલે કચ્છના ભચાઉં નજીક થયેલા ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારના ઘરે પહોંચ્યાં હતા. જ્યાં મુખ્યમંત્રીએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને મૃતકોનાં પરિવારજનોને આર્થિક સહાયની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાંથી એક પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાય ચુકવવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી
