પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી
Live TV
-
પુષ્ય નક્ષત્રના દિવસે સોના ચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે. આજના દિવસે લોકો સોનાના ઘરેણાં, લગડી, સિક્કાની ખરીદી કરતા હોય છે.
આજે પુષ્યનક્ષત્ર છે. પુષ્ય નક્ષત્રના દિવસે સોના ચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે. આજના દિવસે લોકો સોનાના ઘરેણાં, લગડી, સિક્કાની ખરીદી કરતા હોય છે. પુષ્યનક્ષત્રના દિવસે આજે લોકોએ સોના ચાંદીના જવેલર્સની દુકાનોમાંથી ખરીદી કરી હતી. આજે સોનાનો 37 થી 38 હજાર ભાવ હોવા છતાં પણ નાની મોટી ખરીદી કરાઈ હતી. જવેલર્સ એસોસીએશનના પ્રમુખ રોહિત ચોકસીએ જણાવ્યું હતું કે, સોનાની ખરીદીને લોકો સલામત અને સુરક્ષિત માને છે તેથી ગમે તેટલા ભાવ હોય પણ લોકો સોનાની ખરીદી કરતાં હોય છે.
