Skip to main content
Settings Settings for Dark

પેપરલીકની ઘટના કમનસીબઃભરત પંડ્યા

Live TV

X
  • પરીક્ષા નિષ્પક્ષ અને ન્યાયી રીતે લેવાય તે આશય સાથે રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી

    લોકરક્ષક દળ ભરતી અંગેની પરીક્ષાનું પેપર લીક થવા બાબતે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું, કે પેપરલીકની ઘટના કમનસીબ અને પરીક્ષાર્થીઓ માટે પીડાદાયક છે. પરીક્ષા નિષ્પક્ષ અને ન્યાયી રીતે લેવાય તે આશય સાથે રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી હતી. રાજ્ય સરકારની સહાનુભુતિ અને સંવેદના પરીક્ષાર્થીઓ સાથે છે. વધુમાં તેમણે જણાવ્યું કે વિપક્ષ આ સંવેદનશીલ મુદ્દાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ ન કરે અને સરકાર પર પાયાવિહોણા આક્ષેપો કરવાનું બંધ કરે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply