Skip to main content
Settings Settings for Dark

પોરબંદરના અરબી સમુદ્રમાંથી રૂ. 480 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

Live TV

X
  • ડ્રગ્સના 70થી 80 પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં આવ્યા

    ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBના સંયુક્ત ઓપરેશન દરમિયાન પોરબંદરથી 350 કિલોમીટર દૂર જળ સીમામાંથી રૂ. 480 કરોડનો ડ્રગ્સનો  જથ્થો ઝડપાયો છે. તેમજ ડ્રગ્સના 70થી 80  પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. છેલ્લા ત્રણ વર્ષમાં કોસ્ટ ગાર્ડ, ATS અને NCBએ સંયુક્ત ઓપરેશનમાં અત્યાર સુધીમાં 3,135 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત થયું  છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ એજન્સીઓને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત ATSને 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply