Skip to main content
Settings Settings for Dark

પોરબંદરમાં રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ

Live TV

X
  • રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે ભારતીય તટરક્ષક દળ દ્વારા પોરબંદરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

    સ્થાનિક વહીવટી તંત્ર, લાયન્સ ક્લબ, એનસીસી, CISF, SSB, AAI, ગુજરાત મેરીટાઇમ બોર્ડ સહિત વિવિધ સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનોના સહયોગથી શિબિર યોજાઈ હતી.GMERS મેડિકલ કોલેજ, પોરબંદરના ડીન ડૉ. સુશીલ કુમારે શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું. શિબિરમાં વિવિધ સંસ્થાઓના આશરે 200 સ્વયંસેવકો તેમજ ભારતીય તટરક્ષક દળના જવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું.આ શિબિરનો હેતુ સ્વૈચ્છિક રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવા અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં સહયોગ આપવાનો હતો. ભારતીય તટરક્ષક દળે તમામ સહયોગી સંસ્થાઓ, સ્વયંસેવકો અને તબીબી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
apply