પોરબંદરમાં 5100 લોકોએ માનવ સાંકળ દ્વારા ગાંધીજીના ચહેરાની પ્રતિકૃતિ બનાવી
Live TV
-
ગઈકાલે દેશ ભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાર્ધ શતાબ્દી જન્મજયંતિ નિમિતે દેશવાસીઓએ બાપુને નોંખી અનોખી રીતે શ્રદ્ધાંજલી પાઠવી હતી. પોરબંદર ખાતે સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા પોરબંદરની ચોપાટી ક્રિકેટ ગાઉન્ડ પર 5100 લોકોએ માનવ સાંકળ દ્વારા ગાંધીજીના ચહેરાની પ્રતિકૃતિ બનાવી હતી. આ વિશેષ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રીની ખાસ ઉપસ્થિતિ રહી હતી.
