Skip to main content
Settings Settings for Dark

પોલીસ સંભારણા દિન નિમિત્તે છોટાઉદેપુરમાં શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • પોલીસ સંભારણા દિન નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. પોલીસ જવાનોની સશસ્ત્ર ટુકડીએ શીશ અને શસ્ત્ર નમાવી શિસ્તબદ્ધ પ્રોટોકોલ મુજબ દેશના શહીદ જવાનોને શોક સલામી આપી હતી.

    પોલીસ સંભારણા દિન નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. પોલીસ જવાનોની સશસ્ત્ર ટુકડીએ શીશ અને શસ્ત્ર નમાવી શિસ્તબદ્ધ પ્રોટોકોલ મુજબ દેશના શહીદ જવાનોને શોક સલામી આપી હતી. આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષકની સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે પોલીસ જવાનોની સશસ્ત્ર ટુકડીએ શીશ અને શસ્ત્ર નમાવી શિસ્તબદ્ધ પ્રોટોકોલ મુજબ દેશના શહીદ જવાનોને શોક સલામી આપી હતી તથા સન્માનપૂર્વક પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અને નાયબ પોલીસ અધિક્ષકે દેશના તમામ રાજ્યના 264 શહિદ જવાનોના નામ બોલી તેંમને યાદ કર્યા હતા. ઉપરાંત શહીદ જવાનો ના પરિવાર માટે દરેક પોલીસ કર્મીએ ફાળો પણ આપ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply