Skip to main content
Settings Settings for Dark

પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં ઈન ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ કોર્સ

Live TV

X
  • ગુજરાત પ્રવાસન નિગમ લિમીટેડ દ્વારા સ્કિલ ડેવલોપમેન્ટ સેક્ટરમાં નવીનતમ પહેલ કરવામાં આવી છે. ગુજરાત પ્રવાસન અને ગુજરાત યુનિવર્સીટીના સંયુક્ત પ્રયાસથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન ટ્રાવેલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ કોર્સ ટુંક સમયમાં શરૂ થશે. આ કોર્ષમાં દરેક ગ્રેજ્યુએટ વ્યકિત અને આ ક્ષેત્રમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ લાભ લઈ શકશે. આ કોર્ષ એક વર્ષનો રહેશે. આ કોર્ષમાં વિદ્યાર્થીઓને ફીમાં ગુજરાત સરકાર દ્વારા 75 ટકા જેટલી રાહત આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply