Skip to main content
Settings Settings for Dark

પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં પ્રકાશ પાથરનારા બ્રેઈલ લિપીના શોધક લુઈ બ્રેઈલનો આજે જન્મ દિવસ

Live TV

X
  • જૂનાગઢ ખાતે આવેલ અંધજન મંડળ માં , બ્રેઇલ લિપિના અભ્યાસ માટે ખાસ પ્રેસ તૈયાર કરવામાં આવ્યું છે

    પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં પ્રકાશ પાથરનારા બ્રેઈલ લિપીના શોધક લુઈ બ્રેઈલનો આજે જન્મ દિવસ છે. જૂનાગઢ ખાતે આવેલ અંધજન મંડળ માં , બ્રેઇલ લિપિના અભ્યાસ માટે ખાસ પ્રેસ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં વાર્તા, ગીત, સાહિત્ય, ગ્રંથો, અભ્યાસના પુસ્તકો , તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું , બ્રેઇલ લિપિ માં પ્રકાશન કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં પુસ્તકો તૈયાર કરવાનો યશ , જૂનાગઢની આ સંસ્થાને ફાળે જાય છે. આ લાઈબ્રેરીનો ઉપીયોગ સંસ્થાના બાળકો ઉપરાંત , કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. આ લાઈબ્રેરી દ્વારા , ખાસ પોસ્ટ સેવાનો થેલો તૈયાર કરવામાં આવ્યો છે. જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ , કોઈ પણ જગ્યાએ , રજીસ્ટર એડી દ્વારા પુસ્તક મંગાવી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply