પ્રધાનમંત્રીએ ચેસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અર્જુન એરિગાસીને અભિનંદન પાઠવ્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દોહામાં FIDE વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં ઓપન સેક્શનમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અર્જુન એરિગાસીને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, "તેમની મક્કમતા નોંધપાત્ર છે. તેમને ભવિષ્યના પ્રયત્નો માટે ખૂબ ખૂબ શુભેચ્છા."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"દોહામાં FIDE વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં ઓપન સેક્શનમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અર્જુન એરિગાસી પર ગર્વ છે. તેમની મક્કમતા નોંધપાત્ર છે. તેમને ભવિષ્યના પ્રયત્નો માટે ખૂબ ખૂબ શુભેચ્છા.
