પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેલી ઓફ ફલાવરનું કર્યુ લોકાર્પણ
Live TV
-
250 એકરમાં બનાવવામા્ં આવેલા વેલી ઓફ ફલાવર બનાવવામાં આવ્યું છે. જેમા્ં 100થી વધુ પ્રકારના ફુસ-છોડ લગાવવામાં આવ્યા છે. પીએમ મોદીએ વેલી ઓફ ફ્લાવર્સનો નજારો માણ્યો હતો. મહત્વનું છે કે વેલી ઓફ ફ્લાવર્સમાં પીળો-લાલ ગરમાળો,સફેજૉદ ચંપો, ખરો,પોંગારો,ગલતારો,ટેકોમા,બોગનવેલિયા,નેરિયમ જેવા વૃક્ષો વાવવામાં આવ્યા છે.
