Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લિખિત ગરબાની સૌપ્રથમવાર કરાઈ પ્રસ્તુતિ

Live TV

X
  • અમદાવાદની મેમનગરની અંધજન મંડળની દિવ્યાંગ બહેનોને ગરબા કરતા જોઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યુ

    ગુજરાતમાં શક્તિ અને ભક્તિનું પર્વ નવરાત્રિની ભવ્ય ઉજવણી થઈ રહી છે..ત્યારે નવરાત્રિમાં ગુજરાતમાં ગરબા એ આપણી આગવી ઓળખ છે.અર્પણ ફિલ્મ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લિખિત ગરબાની સૌપ્રથમવાર કરાઈ પ્રસ્તુતિ..અમદાવાદની મેમનગરની અંધજન મંડળની દિવ્યાંગ બહેનોને ગરબા કરતા જોઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યુ..તેમણે આ દિવ્યાંગ બહેનોને શુભકામના આપી..

    Touched to see this. 
    The spirit of this Garba has been brought to life by these daughters!
    Hope everyone's having a blessed Navratri. @narendramodi

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply