Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાતના કેવડિયાની લેશે મુલાકાત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ પર કેવડિયાની લેશે મુલાકાત. સરદાર પટેલની 147મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપશે અને એકતા દિવસ પરેડમાં પણ ભાગ લેશે. લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં ફાઉન્ડેશન કોર્સ હેઠળ વિવિધ સિવિલ સર્વિસીસ સાથે જોડાયેલા તાલીમાર્થી અધિકારીઓ સાથે વાર્તાલાપ કરશે. આ કાર્યક્રમ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના અંબાજી શહેરના આદિવાસી બાળકોનું મ્યુઝિકલ બેન્ડ પ્રધાનમંત્રી સમક્ષ તેમની પ્રસ્તુતિ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply