Skip to main content
Settings Settings for Dark

પ્રવાસીઓને આકર્ષતો ડાંગ જિલ્લાનો કળમ ડુંગર

Live TV

X
  • નયનરમ્ય કુદરતી સૌંદર્યથી પ્રવાસીઓને આકર્ષતો ડાંગનો કળમ ડુંગર

    ડાંગ જિલ્લાના અતિ દુર્ગમ વિસ્તાર ગણાતા આમસર વળન ગામ અને ત્યાંથી પણ આશરે ત્રણ કિલોમીટરથી વધુ ઉંચાઈ ધરાવતા કળમ ડુંગરનો વિકાસ કરવામાં આવ્યો છે.  ડાંગના વનવિભાગ દ્વારા આ સાઈટને વિકસાવી નવું પર્યટન સ્થળ તરીકે તેનો વિકાસ કરવામાં આવ્યો છે. 

    ડાંગ જિલ્લામાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતું આ સ્થળ હિન્દુ આસ્થાનું પ્રતિક ગણવામાં આવે છે. અહિયા પ્રતિક સમા હનુમાનદાદા તેમજ સાત માવલીના સ્થાનિક આવેલા છે. આસપાસના લોકો ડુંગરદેવની વિશેષ પૂજા સાથે નવા વર્ષની ઉજવણી કરે છે. ડાંગ જિલ્લામાં પ્રવાસન સ્થળ તરીકે સાપુતારા, ડોન બાદ હવે કળમ ડુંગરનો વિકાસ થયો છે. આ નવા પ્રવાસ સ્થળનો વિકાસ થતા પ્રવાસીઓ આ સ્થળની પણ મુલાકાત લઈ રહ્યા છે. ખૂબ જ ઉંચાઈ પર આવેલા કળમ ડુંગરના દ્રશ્યો અદભુત અને બેનમૂન હોય છે. આ નવા સ્થળને જાણવા અને માણવા મુલાકાતીઓનો ઘસરકો ટુંક સમયમાં જોવા મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply