Skip to main content
Settings Settings for Dark

પ્લાસ્ટિકથી પર્યાવરણને થતાં નુકસાનને બચાવવા અમૂલ ડેરીની નવી પહેલ

Live TV

X
  • એકઠી થયેલી આ થેલીઓનું રસ્તા બનાવવા, ખેતરમાં પાણીની પાઈપો બનાવવા જેવા અનેક ઉપયોગમાં લેવામાં આવશે.

    પ્લાસ્ટિકથી પર્યાવરણને થતાં નુકસાનથી બચાવવા માટે હવે અમૂલ ડેરીએ પણ પહેલ કરી છે. સરકાર તરફથી દૂધ કંપનીઓને પ્લાસ્ટિકનો વપરાશ ઓછુ કરવાનું સૂચન કરતાં હવે અમૂલ ડેરીએ પોતાની લાખો દૂધની થેલીઓ કેવી રીતે પાછી આવે તે અંગે પ્રયાસો હાથ ધર્યા છે. આ માટે અમૂલ તેમજ અન્ય જુદી જુદી સંસ્થાઓએ પોતાની વપરાયેલી દૂધની થેલીઓ પાછી રિપ્રોસેસિંગમાં જાય તે માટે પ્રયાસો શરૂ કર્યા છે. શરૂઆતમાં મેટ્રો સીટીથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. ત્યાર બાદ ધીમે ધીમે તમામ જગ્યાઓ પર વપરાયેલ દૂધની થેલીઓ માટેનાં કલેક્શન સેંટર શરૂ કરવામાં આવશે. એકઠી થયેલી આ થેલીઓનું રસ્તા બનાવવા, ખેતરમાં પાણીની પાઈપો બનાવવા જેવા અનેક ઉપયોગમાં લેવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply