Skip to main content
Settings Settings for Dark

બનાસકાંઠા જીલ્લાની અમીરગઢ બોર્ડર પર સઘન ચેકિંગ

Live TV

X
  • લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશ અને રાજ્યમાં સઘન તપાસ પ્રક્રિયા પોલીસ દ્વારા હાથ ધરાવામાં આવી રહી છે

    લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશ અને રાજ્યમાં સઘન તપાસ પ્રક્રિયા પોલીસ દ્વારા હાથ ધરાવામાં આવી રહી છે. આજ કડીમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર પર આવેલા અમીરગઢ બોર્ડર ખાતે આગામી લોકસભા ચૂંટણી અન્વયે ત્રણ પોલીસ ચોકીઓ 24 કલાક કાર્યરત કરી દેવામાં આવી છે., તેમજ પોલીસ દ્વારા નાકા બંધી કરી બોર્ડર વિસ્તારમાં આવતા જતા વાહનો અને લોકોનું સઘન ચેકીંગ કરવામાં આવે છે. તો રાજ્યમાં ગેર કાયદેસર થતી પ્રવૃતિ અટકાવવા પોલીસ ખડે પગે સેવા બજાવી રહી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply