Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશની પ્રીમિયર લીગમાં ગુજરાતની મહિલા ક્રિકેટર

Live TV

X
  • બાંગ્લાદેશમાં મહિલાઓની બાંગ્લાદેશ પ્રીમિયર લીગ રમાઇ રહી છે. તેમાં B.C.C.I. દ્વારા જામનગરની બે યુવા મહિલા ખેલાડીની પસંદગી થઇ છે.

    I.P.L.ના ફિવર બાદ  હવે બાંગ્લાદેશમાં મહિલાઓની બાંગ્લાદેશ પ્રીમિયર લીગ રમાઇ રહી છે. તેમાં B.C.C.I. દ્વારા જામનગરની બે યુવા મહિલા ખેલાડીની પસંદગી થઇ છે. આ લિગ માટે ભારતમાંથી પસંદ કરાયેલી પાંચ મહિલા ખેલાડીમાંથી જામનગરની ખેલાડી નેહા ચાવડા અને રિદ્ધિ રુપા રેલ ની પસંદગી કરવામાં આવી છે. જેને લઈને બંને ખેલાડીઓની સાથે તેમના પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવા નગર ક્રિકેટ એકેડમીમાં કોચિંગ લેતી આ બંને મહિલા ખેલાડીની પસંદગી થતાં તેમના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણે પણ ખુશી વ્યક્ત કરી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply