બારડોલી ખાતે ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ તેમજ મહા ગઠબંધન પર પ્રહાર કર્યા હતા.
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ખાતે ૨૩ બારડોલી લોકસભા બેઠકમાં ભાજપના વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ તેમજ મહા ગઠબંધન પર પ્રહાર કર્યા હતા. મહત્વનું છે,કે, બારડોલી ખાતે યોજાયેલા ભાજપના સંમેલનમાં પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, કેબિનેટ મંત્રી ,ગણપત વસાવા, ઈશ્વર પરમાર સહિતના નેતાઓ જિલ્લાના ધારાસભ્યો સહિત હાજર રહ્યા હતા..
