Skip to main content
Settings Settings for Dark

બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જમીનનું વળતર મળે માટે સરકાર પ્રયત્ન કરશે - કેન્દ્રીય મંત્રી

Live TV

X
  • રાજકોટ આવેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા એ જાપાને બુલેટ ટ્રેન ને લઈ ફંડીંગ અટકાવાના સમાચાર અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે ખેડૂતોને બુલેટ ટ્રેન પ્રોજેકટ માટેની જમીનનું વળતર મળે તે માટે સરકાર પ્રયત્ન કરશે. સાથે જ જાપાન મદદ કરશે અને બુલેટ ટ્રેન દોડતી થાય તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply