Skip to main content
Settings Settings for Dark

બોટાદમાં રોજગાર ભરતી મેળાનું આયોજન

Live TV

X
  • ગુજરાત રાજ્ય સરકાર શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા બોટાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બોટાદની કવિ શ્રી બોટાદકર કોલેજ ખાતે જિલ્લા કક્ષાના મેગા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેરોજગારોને નોકરી મળી રહે તે મુજબના સરકારના આ આયોજનમાં ૧૦ જેટલા નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારની લાયકાત મુજબ પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના અંતર્ગત બોટાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બોલાવાયેલા ૧૨૦૦ જેટલા ઉમેદવારમાંથી અંદાજે ૫૦૦ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. તો ઇન્ચાર્જ કલેકટર આશિષ કુમાર દ્વારા પણ રોજગાર ભરતી મેળામાં હાજરી આપી અલગ અલગ વર્ગો ની મુલાકાત લેવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply