Skip to main content
Settings Settings for Dark

બોટાદ સરકારી હાઈસ્કુલમાં વિશ્વ દિવ્યાંગજન દિવસ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • બોટાદ સરકારી હાઈસ્કુલમાં  વિશ્વ દિવ્યાંગજન દિવસ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આજના કાર્યક્રમમાં વિવિધ રમતોમાં યશશ્વી દેખાવ કરનાર દિવ્યાંગજનોને મોમેન્ટો આપીને સન્માનીત કરવામાં આવ્યાં હતા. વિકલાંગ પરિવર્તન ટ્રસ્ટ બોટાદ તેમજ પાર્થ યુવા મંડળ ભાવનગર ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં દિવ્યાંગજનોને લેપટોપ તેમજ અન્ય કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપ પ્રમુખ મયુર પટેલ, આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ પ્રકાશ ભીમાણી, તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply