Skip to main content
Settings Settings for Dark

ભરૂચના વાગરા પાસે મકાન ધરાશાયી થયુ, ત્રણના મોત

Live TV

X
  • ભારે વરસાદની પગલે મકાનની દિવાલ ધરાશાયી થતા એક જ પરિવારના પાંચ લોકો દબાયા હતા

    ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના નાંદેડા ગામમાં ભારે વરસાદના કારણે કાચા મકાનની દીવાલ ધસી પડતા 5 વ્યક્તિ લોકો દબાયા હતા..આ ઘટનાની જાણ થકતાજ બચાવ ટીમોએ તેમને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા..જોકે આ ઘટનામાં માતા-પિતાનો બચાવ થયો છે જ્યારે તેમની ત્રણ દિકરીઓના દિવાલ નીચે દબાઈ જવાથી મોત નીપજ્યા હતા..ઈજાગ્રસ્ત નરેન્ગ્રસિંહ રાજ અને તેમના પત્નીને  ભરૂચ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે..નાંદેડા ગામના એક જ પરિવારમાં ત્રણ સંતાનોના મોતને પગલે સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply