Skip to main content
Settings Settings for Dark

ભાજપના પ્રદેશ અધ્યક્ષે લોકસભાની 26 બેઠક પર જીતનો કર્યો દાવો

Live TV

X
  • ગુજરાતની તમામ 26 બેઠકો પર ,શાંતિપૂર્ણ મતદાન બાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ,જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ સંબોધીને ,ભાજપની મોટી જીતનો દાવો કર્યો હતો.

    ગુજરાતની તમામ 26 બેઠકો પર ,શાંતિપૂર્ણ મતદાન બાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ,જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ સંબોધીને ,ભાજપની મોટી જીતનો દાવો કર્યો હતો. તેમણે તમામ કાર્યકરો, મિડીયાના મિત્રો તથા સુરક્ષા કર્મીઓનો ,આભાર માન્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply