Skip to main content
Settings Settings for Dark

મહિસાગર જિલ્લામાં લોકસભાની ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ

Live TV

X
  • જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.બારડે લુણાવાડા ખાતે મીડિયાને આ અંગે સવિસ્તાર માહિતી આપી હતી. પંચમહાલ સંસદીય મતવિસ્તારમાં બે લાખ છાસઠ હજાર 764 મતદારો છે

    મહિસાગર જિલ્લામાં લોકસભાની ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે. જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.બારડે લુણાવાડા ખાતે મીડિયાને આ અંગે સવિસ્તાર માહિતી આપી હતી. પંચમહાલ સંસદીય મતવિસ્તારમાં બે લાખ છાસઠ હજાર 764 મતદારો છે. જ્યારે લુણાવાડા વિભાગમાં બે લાખ અડસઠ હજાર 600 મતદારો છે. દાહોદ સંસદીય વિસ્તારમાં બે લાખ સોળ હજાર 279 મતદારો છે. જિલ્લામાં સાત લાખ 51 હજાર 643 મતદારો નોંધાયા છે. જિલ્લામાં 972 પોલીંગબુથ, રેમ્પ, પીવાનું પાણી, વીજળી તેમજ પ્રાથમિક સુવિધા ઊભી કરવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply