ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજે ગુજરાતમાં બે જનસભાને સંબોધશે
Live TV
-
ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજે ગુજરાતમાં બે જનસભાને સંબોધશે. બાદમાં અમીત શાહ મહારાષ્ટ્રના પૂનામાં એક જનસભાને સંબોધશે
ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજે ગુજરાતમાં બે જનસભાને સંબોધશે. બાદમાં અમીત શાહ મહારાષ્ટ્રના પૂનામાં એક જનસભાને સંબોધશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં બારડોલી, દાહોદ અને પાટણમાં ચૂંટણી રેલીને સંબોધશે. બસપા પ્રમુખ માયાવતી, સપાના સંરક્ષક મુલાયમસિંહ યાદવ, સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ, મેનપુરીમાં એક સંયુક્ત રેલીને સંબોધિત કરશે. માયાવતી અને મુલાયમસિંહ યાદવ લાંબા સમય બાદ એક સાથે મંચ ઉપર જોવા મળશે.
