Skip to main content
Settings Settings for Dark

ભાજપ ગુજરાત ચૂંટણી અંગે દિલ્હી પાર્ટી હેડક્વાટરમાં કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક યોજાશે

Live TV

X
  • ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે દિલ્હી પાર્ટી હેડક્વાટરમાં કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક યોજાશે . ગુજરાત વિધાનસભાના ઉમેદવારો માટે પ્રથમ યાદીને અંતિમરૂપ આપવા માટે પાર્ટી આજે સાંજે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક કરશે . 

    આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીયગૃહમંત્રી અમિતશાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તેમજ રાજ્ય એકમના અન્ય સભ્યો સામેલ થશે . તો આજે તલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઇ બારડે કોંગ્રેસ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા કોંગ્રેસને ફટકો પડ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply