Skip to main content
Settings Settings for Dark

ભારે વરસાદને પગલે સિંહોએ ડુંગર પર લીધો આશરો, જોવા લોકોના ટોળા વળ્યા

Live TV

X
  • સિંહના ટોળા લટાર મારવા નીકળ્યા

    અમરેલી જિલ્લાના ખાંભા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે પ્રકૃતિ પણ ચારે બાજુ ખીલી ઉઠી છે અને ત્યારે જંગલનો રાજા સિંહ ખાંભા - અમરેલી રોડ કાંઠે ડુંગર પર આવી ચડ્યો હતો અને રોડ પર લોકો સિંહને જોવા એકઠા થયા હતા.

    લોકો રોડ પર વાહનો ઉભા રાખી સિંહને જોવા લાગ્યા હતા. નદીઓમાં આવતા પાણીના ભારે પ્રવાહથી બચવા અને માખી - મચ્છરના ત્રાસથી ગીરના રાજા ગણાતા સિંહોએ ચોમાસામાં ડુંગરા ઓને રહેઠાણ બનાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply