ભાવનગરઃ રતનપર ગામે નદીમાં ડૂબવાથી 5ના મોત
Live TV
-
ભાવનગરના વલ્લભીપુર તાલુકાના સાડા રતનપર ગામે નદીમાં ડૂબી જવાથી પાંચના મોત-નદીમાં નાહવા જતા સર્જાઈ હતી દુર્ઘટના-એક આધેડ, બે યુવતી, એક યુવક અને એક 13 વર્ષિય બાળક સહિત પાંચના મોત
ભાવનગરના વલ્લભીપુર તાલુકાના સાડા રતનપર ગામે નદીમાં ડુબવાથી પાંચ લોકોના મોત થયા છે. આ નદીમાં કુલ 10 લોકો નાહવા પડ્યા હતા. તે દરમિયાન નદીમાં ડૂબી રહેલ બાળકને બચાવવા જતા એક પછી એક એમ અન્ય ચાર લોકો પણ ડૂબ્યા હતા. જેમાં એક આધેડ , બે યુવતીઓ , એક યુવક અને એક 13 વર્ષના બાળક સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે.
