Skip to main content
Settings Settings for Dark

ભાવનગર-અમરેલી લોકસભા સીટ અંગે ચર્ચા કરવા ભાજપની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ  

Live TV

X
  • ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા ચુંટણીની તૈયારીઓનો પ્રારંભ કરી દેવાયો છે. જેના ભાગરૂપે ભાવનગર ખાતે ભાવનગર-અમરેલી લોકસભા સીટ અંગેની એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 

    આ ચિંતન-મંથન શિબિર ગુજરાત ભાજપ પ્રદેશપ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રજી યાદવ,કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, આર.સી ફળદુ અને ભીખુભાઈ દલસણીયા,મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

    મહત્વનું છે કે આગામી લોકસભા ચુંટણી પૂર્વે ગુજરાતની તમામ બેઠકો પર ચુંટણીની તૈયારીઓ ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં તમામ બેઠકો માટે ભાજપના દિગ્ગજ નેતાઓએ રાષ્ટ્રીય સ્તરેથી પ્રશિક્ષણ પ્રાપ્ત કરી નગરપાલિકા અને ત્યારબાદ જીલ્લા અને તાલુકા કક્ષાએ કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply