Skip to main content
Settings Settings for Dark

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ડુંગળીનું ભરપૂર વાવેતર અને ઉત્પાદન થયું

Live TV

X
  • ભાવનગર જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન કરતો જિલ્લો છે. જેમાં મહુવા તાલુકામાં ડુંગળીનું ભરપૂર વાવેતર અને ઉત્પાદન થાય છે.આ વર્ષે ભાવનગર જિલ્લામાં સરેરાશ 39 હજાર હેકટર કરતા વધુમાં ડુંગળીનું વાવેતર થયું હતું. તેમજ રેકોર્ડબ્રેક ઉત્પાદન થતા યાર્ડ ડુંગળીથી ઉભરાઈ રહયા છે. જેના કારણે મહુવા તેમજ ભાવનગર યાર્ડની સાથે સબયાર્ડમાં ડુંગળી રાખવી પડી રહી છે. રોજની 1 થી દોઢ લાખ ગુણીની આવકને પગલે યાર્ડમાં ડુંગળી વેચાણ માટે લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે..આ વર્ષે ડુંગળી ના ખૂબ સારા ભાવો ખેડૂતોને મળી રહ્યા છે.જેમાં 500 રૂ.પ્રતિ મણ થી લઈ 725 રૂ.પ્રતિ મણ ના ભાવે ખેડૂતોની ડુંગળી યાર્ડમાં વેચાઈ રહી છે.જેને લઈ ખેડૂતો ખુશ ખુશાલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply