Skip to main content
Settings Settings for Dark

રાજયમાં આજથી ધોરણ 6 થી 8ના વર્ગો થયા શરૂ

Live TV

X
  • રાજ્યમાં ધોરણ 9 થી 12ની શાળાઓમાં ફિઝીકલ શિક્ષણકાર્ય શરૂ થયાં બાદ આજથી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થયાં

    રાજ્યમાં ધોરણ 9 થી 12ની શાળાઓમાં ફિઝીકલ શિક્ષણકાર્ય શરૂ થયાં બાદ આજથી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થયાં છે.. 11 મહિના બાદ રાજ્યની 22 હજાર સરકારી શાળા સહિત 11 હજારથી વધુ ખાનગી અને 700 જેટલી ગ્રાન્ટેડ મળીને  ધોરણ 6 થી 8ની કુલ 32 હજાર જેટલી શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃતિ ધમધમતી થઈ જશે... ધોરણ 6 થી 12 ની રાજ્યની 44 હજાર જેટલી શાળાના અંદાજે 58 લાખ જેટલાં બાળકોનું ત્રણ તબક્કામાં ફિઝિકલ શિક્ષણ શરૂ થયું છે.. હવે માત્ર ધોરણ 1 થી 5ના અંદાજે 50 લાખ જેટલાં બાળકોનું ફિઝિકલ શિક્ષણ શરૂ થવાનું બાકી છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply