Skip to main content
Settings Settings for Dark

ભાવનગર પાસે રૉ-રૉ ફેરી સર્વિસ સ્થળે ટ્રકનો અકસ્માત, 2નો બચાવ 

Live TV

X
  • બૉટમાં ટ્રક ચડાવતી વખતે બ્રૅક ફેઇલ થતાં દરિયાના પાણીમાં ખાબકી.જોકે ટ્રકના ડ્રાઇવર સહિત બે નો બચાવ. 

    ભાવનગર સ્થિત રો રો ફેરી સર્વિસ સ્થળે અકસ્માત સર્જાયો હતો. રો રો ફેરી બોટમાં એક ટ્રક ચઢાવવામાં આવી રહી હતી તે દરમિયાન ટ્રકની બ્રેક ફેઇલ થઇ જતાં તે દરિયાના પાણીમાં ખાબકી હતી. જોકે ટ્રકના ડ્રાઇવર સહિત બેને બચાવી લેવાયા હતાં. તેમને સામાન્ય ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply