ભાવનગર રાજકોટ હાઇવે પર ભૂતિયા ગામના પાટિયા પાસે સર્જાયો અકસ્માત
Live TV
-
ભાવનગર રાજકોટ હાઇવે પર ભૂતિયા ગામના પાટિયા પાસે સર્જાયો અકસ્માત
ભાવનગર રાજકોટ હાઇવે પર ભૂતિયા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. કાર અને ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકો ઘાયલ અને એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અકસ્માતની જાણ થતા 108 ઘટના સ્થળે પહોંચી હતી. અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
