ભૂજમાં પ્રાદેશિક વિજ્ઞાન મ્યૂઝિયમનું CM રૂપાણીએ કર્યું ખાતમૂર્હુત
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂજ ખાતે રૂપિયા 84 કરોડના ખર્ચે તૈયાર થનારા પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમનું કર્યું ખાતમુહુર્ત - બેટ દ્વારકા ખાતે રૂપિયા 10 કરોડના ખર્ચે ગૂરૂદ્વારાના નવીનીકરણ તેમજ અન્ય વિકાસ કામોનું કર્યું ખાતમુહુર્ત
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ,ભૂજ ખાતે ,રૂપિયા ચોર્યાસી કરોડ 96 લાખના ખર્ચે, તૈયાર થનારા ,પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝીયમનું ,ખાતમુહુર્ત કર્યું હતું. ભૂજીયા ડુંગર નજીક આકાર પામનારા આ મ્યુઝિયમ માટે 10 એકર જમીનની ફાળવણી કરવામાં આવેલી છે.
વિજ્ઞાન વિષયમાં લોક અભિરૂચિ કેળવાય ,તે હેતુસર આ મ્યુઝિયમ ઉભું થશે. મ્યુઝિયમમાં થીમ બેઝડ ,સાયન્સ ગેલેરી, એનર્જી એજ્યુકેશન ગેલેરી, બ્રોન્સાઇ ગેલરી, મરીન નેવીગેશન ગેલરી, નેનો ટેકનોલોજી ગેલેરી અને ફીલ્ડ મેડલ ગેલેરી ઉભી થશે.
