ભોજપુરી અભિનેતા રવિ કિશને દમણમાં પ્રચાર કર્યો
Live TV
-
ભોજપુરી ભાષામાં સભાને સંબોધી ભાજપને જીતાડવા અપીલ કરી
ભોજપુરી અભિનેતા રવિ કિશને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરી, જનસભાને સંબોધી હતી. રવિ કિશને ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ ને જીતાડવા લોકોને અપીલ કરી હતી. મહત્વનું છે કે, દમણમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો વસવાટ કરે છે. ત્યારે રવિ કિશને ભોજપુરી ભાષામાં સભાને સંબોધી ભાજપને મત આપવા લોકોને જણાવ્યું હતું
