Skip to main content
Settings Settings for Dark

શત્રુઘ્ન સિંહાએ વડોદરામાં ચૂંટણી પ્રચાર કર્યો

Live TV

X
  • વડોદરા બેઠકના ઉમેદવાર પ્રશાંત પટેલ માટે પ્રચાર કર્યો

    ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં શામેલ થયેલા અભિનેતા શત્રુઘ્ન સિંહા ગઈકાલે કોંગ્રેસના વડોદરા બેઠકના ઉમેદવાર પ્રશાંત પટેલના પ્રચાર અર્થે વડોદારા આવ્યા હતા. અહીં શત્રુઘ્ન સિંહાએ જાહેર સભાને સંબોધી હતી. સભાને સંબોધતા શત્રુઘ્ન સિંહાએ કોંગ્રેસ ઉમેદવાર પ્રશાંત પટેલને મત આપી કોંગ્રેસને જીતાડવા અપીલ કરી હતી. આ સાથે કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply