Skip to main content
Settings Settings for Dark

મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની દેશભરમાં થશે ધામધૂમ પૂર્વક ઉજવણી, કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલાએ ગાંધીનગરમાં સાઈકલ રેલીને કરાવ્યું પ્રસ્થાન

Live TV

X
  • આ સાઈકલ યાત્રામાં જીત ત્રિવેદી નામનો એક યુવક , આંખે પટ્ટી બાંધી , 24 કિલોમીટર સુધી યાત્રા કરશે. તો ગાંધીનગરથી નીકળેલી સાઈકલ યાત્રામાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગાંધીનગરના મેયર રીટા પટેલ સહિત , મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

    મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિની , 2 ઓક્ટોબરે ધામધૂમ પૂર્વક ઉજવણી થવાની છે. ત્યારે ગાંધીનગરમાં કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને , એક સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાત્મા મંદિરથી શરૂ થયેલી આ યાત્રા , સાબરમતી ગાંધી આશ્રમ ખાતે સમાપ્ત થશે. દેશ ભક્તિના વિવિધ કાર્યક્રમો , અને ગાંધીજીનો સ્વચ્છતાનો સંદેશ , જન જન સુધી પહોંચે , તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા , વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજની સાઈકલ યાત્રા પણ , તેનો જ એક ભાગ હતી. આ સાઈકલ યાત્રામાં જીત ત્રિવેદી નામનો એક યુવક , આંખે પટ્ટી બાંધી , 24 કિલોમીટર સુધી યાત્રા કરશે. તો ગાંધીનગરથી નીકળેલી સાઈકલ યાત્રામાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગાંધીનગરના મેયર રીટા પટેલ સહિત , મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply