મહિસાગર: પાણી ની સમસ્યા માટે કલેકટરનો નવતર પ્રયોગ
Live TV
-
મહિસાગર જીલ્લા કલેકટરે પાણી ની સમસ્યા ના નિવારણ માટે નવતર અભિગમ અપનાવી ગામે ગામ પાણી ની વ્યવસ્થા અને સમસ્યા જાણી ને ,તેના ઉકેલ માટે ત્વરીત કામગીરી હાથ ધરી છે. મહિસાગર જિલ્લા માં આવેલા પાણી પુરવઠા ના હેન્ડ પંપ અને ગ્રામ પંચાયતના ચાર હજાર જેટલા હેન્ડ પંપ નિષ્ફળ ગયા છે , આ અંગે ટીમ સર્વેની ગુગલ-શીટમાં એન્ટ્રી કરીને જિલ્લા કક્ષાએથી તાત્કાલિક સમસ્યા નો ઉકેલ લાવવા માટે સંખ્યાબંધ હેન્ડ પંપ રીપેરીંગ થઈ રહ્યાં છે.
બીજી તરફ, પાણી ની સમસ્યાનું નિવારણ થતા ગામ લોકો ખુશી વ્યક્ત કરી રહ્યાં છે.
