Skip to main content
Settings Settings for Dark

મહીસાગરના પ્રસિદ્ધ ચિત્રકાર બિપિન પટેલે પ્રધાનમંત્રીની રામભક્તિ દર્શાવતું અદભુત ચિત્ર તૈયાર કર્યું

Live TV

X
  • અયોધ્યામાં યોજાનાર શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશના લોકોમાં રામમય માહોલમાં જોવા મળ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના છાયણ ગામના પ્રસિદ્ધ ચિત્રકાર બિપિન પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રામભક્તિ દર્શાવતું અદભુત ચિત્ર તૈયાર કર્યું છે. આ ચિત્ર તૈયાર કરતા તેઓને અંદાજે ચાર કલાકનો સમય લાગ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply