Skip to main content
Settings Settings for Dark

મહીસાગર જિલ્લા કલેકટર આર.બી.બારડની અધ્યક્ષતામાં પ્રિ -મોનસૂન કામગીરીની સમીક્ષા બેઠક મળી

Live TV

X
  • મહીસાગર જિલ્લા સેવા સદન કોન્ફરન્સ હૉલ ખાતે જિલ્લા કલેકટર આર.બી.બારડની અધ્યક્ષતામાં પ્રિ -મોનસૂન બેઠક મળી હતી. જેમાં પૂર, ભારે વરસાદ, વાવાઝોડું જેવી કુદરતી આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઇ હતી.

    મહીસાગર જિલ્લા સેવા સદન કોન્ફરન્સ હૉલ ખાતે જિલ્લા કલેકટર આર.બી.બારડની અધ્યક્ષતામાં પ્રિ -મોનસૂન બેઠક મળી હતી. જેમાં પૂર, ભારે વરસાદ, વાવાઝોડું જેવી કુદરતી આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ આ બેઠકમાં આગામી ચોમાસાની ઋતુ દરમિયાન સંભવિત પૂર,ભારે વરસાદ,વાવાઝોડું જેવી કુદરતી આફતોથી રાહત અને બચાવ કામગીરી આપત્તિ વ્યવસ્થાપનના આગોતરા આયોજનના ભાગરૂપે વિવિધ વિભાગોને લગતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, ઉપલબ્ધ સંસાધનોની વિગતો, ચેતવણીની માહિતી અંગે ગ્રામ્યકક્ષા સુધીનું નેટવર્ક સહિતની વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply