મહેસાણા ખાતે કોંગ્રેસનું સ્નેહમિલન યોજાયુ
Live TV
-
મહેસાણા ખાતે જીલ્લા કમીટી અને નવ નિયુક્ત અધ્યક્ષ રાજેન્દ્રસિંહ દરબારના નેતૃત્વમાં કોંગ્રેસનું સ્નેહમિલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા તથા પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાર્યકરોને 2019ની ચૂંટણીને લોકસભાની નહી પણ બુથની ચૂંટણી છે તેમ સમજીને કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી.
