Skip to main content
Settings Settings for Dark

મહેસાણા જિલ્લાને પોષણ અભિયાન અંતર્ગત ઉત્તમ કામગીરી કરવા બદલ રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ

Live TV

X
  • દિલ્લી ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા છે

    બાળક એ દેશનું ભાવિ છે અને બાળકનું ઘડતર એ દેશના ભવિષ્યનું ઘડતર કહી શકાય ત્યારે સરકાર દ્વારા શરૂ કરાયેલા પોષણ અભિયાનમાં મહિનાના ચાર મંગળવારે ICDS દ્વારા આંગણવાડી કેન્દ્ર ખાતે વિવિધ કાર્યક્રમો યોજી પોષણ અભિયાનને વેગ આપી મહેસાણા જિલ્લાએ ઉત્તમ કામગીરી દર્શાવી છે. દિલ્લી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લામાં પોષણ અભિયાનની કામગીરીને બિરદાવતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે મહેસાણા જિલ્લાના ડીડીઓને એવોર્ડ એનાયત કરી સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply