Skip to main content
Settings Settings for Dark

'મિશન શક્તિ'ની ઐતિહાસિક સફળતાને લઇને વિજ્ઞાનીઓને પાઠવ્યા અભિનંદન

Live TV

X
  • 'મિશન શક્તિ'ની ઐતિહાસિક સફળતા મળતાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમજી માથુર અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારને અભિનંદન આપ્યા હતા.

    'મિશન શક્તિ'ની ઐતિહાસિક સફળતા મળતાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમજી માથુર અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યશસ્વી રાષ્ટ્ર નિર્માણ મારફતે ભારત વિશ્વ ગુરૂ પદે પ્રસ્થાપિત થવાની દિશામાં પ્રગતિ સાધી રહ્યો છે. બંને નેતાએ સંયુક્ત નિવેદનમાં નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કર્યા બદલ વિજ્ઞાનીઓને અભિનંદન આપ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply