Skip to main content
Settings Settings for Dark

મુખ્યપ્રધાનના રાજીનામાની વાત ખોટી: જિતુભાઇ વાઘાણી

Live TV

X
  • અફવા ફેલાવનારાઓ માત્ર મિડિયામાં રહેવા માટે જ જૂઠાણાં ફેલાવે છે: મુખ્યપ્રધાન

    મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એવી અફવાઓને રદિયો આપ્યો હતો. કે કેબિનેટમાં તેમણે રાજીનામું આપ્યું છે. મુખ્યપ્રધાને સ્પષ્ટતા કરતા ભારપૂર્વક કહ્યું હતું, કે અફવા ફેલાવનારાઓ માત્ર મિડિયામાં રહેવા માટે જ જૂઠાણાં ફેલાવે છે. તેમને વ્યવસ્થાની જ ખબર નથી, કે મુખ્યપ્રધાને રાજ્યપાલને રાજીનામું આપવાનું હોય અને નહીં કે કેબિનેટમાં. બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુભાઈ વાઘાણીએ પણ આ અફવાને હસી કાઢતા કહ્યું હતું, કે જૂઠાણાં ફેલાવનારાઓને ખબર નથી કે વ્યવસ્થા શું હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply