મુખ્યમંત્રીએ ઘનશ્યામ પંચ દશાબ્ધિ મહોત્સવ અંતર્ગત ત્રિ-દિવસીય યુવા શિબિરનું દીપ પ્રાગટ્ય કરી ઉદ્ધાટન કર્યું
Live TV
-
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વડોદરા શહેરની મુલાકાતે પહોંચ્યાહતા. સીએમ વિજય રૂપાણીએ કારેલીબાગ સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વડોદરા શહેરની મુલાકાતે પહોંચ્યાહતા. સીએમ વિજય રૂપાણીએ કારેલીબાગ સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી. સીએમએ ઘનશ્યામ પંચ દશાબ્ધિ મહોત્સવ અંતર્ગત ત્રિ-દિવસીય યુવા શિબિરનું દીપ પ્રાગટ્ય કરી ઉદ્ધાટન કર્યું હતું. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો, યુવતીઓ, મહિલાઓ તેમજ વયસ્કો ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં યુવાનોને વ્યસન અને ટ્રાફિક નિયમન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સીએમ રૂપાણીએ સહજાનંદી યુવા શિબિરને સંબોધીત કરી.
